Download Now Banner

This browser does not support the video element.

નવસારી: નવસારીમાં જિલ્લા કક્ષાનો વન્ય પ્રાણી સપ્તાહ ની ઉજવણી, CF રહ્યા હાજર

Navsari, Navsari | Oct 9, 2025
નવસારીમાં તારીખ 2 થી 8 સુધી વન્ય પ્રાણી સપ્તાહની ઉજવણી કરવામાં આવી હતી. જોકે આ ઉજવણી અંગેનો કાર્યક્રમ 8 તારીખે એગ્રીકલ્ચર યુનિવર્સિટી ખાતે યોજાયો હતો જેમાં કન્ઝર્વેટર ઓફ ફોરેસ્ટ હાજર રહ્યા હતા. નવસારી વન વિભાગ ના અધિકારીઓ પણ આ દરમિયાન ઉપસ્થિત રહ્યા હતા.
Read More News
T & CPrivacy PolicyContact Us