Download Now Banner

This browser does not support the video element.

અમદાવાદ શહેર: અમદાવાદના રામોલમાં લૂંટ અને અપહરણના કેસમાં 6 આરોપીઓ ઝડપાયા, 53 લાખનો મુદ્દામાલ કબજે

Ahmadabad City, Ahmedabad | Sep 11, 2025
રામોલ વિસ્તારમાં લૂંટ અને અપહરણના ગુનામાં રામોલ પોલીસે 6 આરોપીઓની ધરપકડ કરી છે. પોલીસે આરોપીઓ પાસેથી 25 લાખ રોકડ, સોના-ચાંદીના દાગીના સહિત કુલ 53 લાખનો મુદ્દામાલ કબજે કર્યો છે. મુખ્ય આરોપી સંગ્રામસિંહ સિકરવાર અને ઋષિ ઉર્ફે હેપ્પી સહિત 6 આરોપીઓની રાજસ્થાનના કોટા શહેરમાંથી ધરપકડ કરવામાં આવી.
Read More News
T & CPrivacy PolicyContact Us