જસદણના ગોડલાધારમાંથી 18 ફૂટના મહાકાય અજગરનું રેસ્ક્યૂ કરાયું જસદણ તાલુકાના ગોડલાધાર ગામમાં એક ખેડૂતની વાડીમાં 17 થી 18 ફૂટ લાંબો મહાકાય અજગર જોવા મળતા લોકોમાં ભયનો માહોલ ફેલાયો હતો. પરંતુ ગામના સરપંચ અને વન વિભાગની ટીમના ત્વરિત અને સમયસરના રેસ્ક્યુ ઓપરેશનને કારણે અજગરને સુરક્ષિત રીતે પકડી પાડવામાં આવ્યો હતો. અજગરનું રેસ્ક્યું:જસદણના ગોડલાધારમાંથી 18 ફૂટના મહાકાય