Download Now Banner

This browser does not support the video element.

વેરાવળ-પાટણ સંયુક્ત નગરપાલીકામા લગ્નનોંધણી શાખાનો કમઁચારી 7300 ની લાંચ લેતા ACB પોલીસે રંગેહાથ ઝડપી પાડયો.

Veraval City, Gir Somnath | Jun 19, 2025
ગીરસોમનાથ જીલ્લાની વેરાવળ-પાટણ સંયુક્ત નગરપાલીકામા લગ્નનોંધણી શાખાનો કમઁચારી ગોવીંદ કામળીયા નાગરીક પાસેથી 7300 ની લાંચ લેતા ACB પોલીસે 3 વાગ્યા આસપાસ રંગેહાથ ઝડપી લેતા કાયદેસર ની કાયઁવાહી હાથ ધરી .
Read More News
T & CPrivacy PolicyContact Us