ગઢડા શહેરના બોટાદ રોડ પર ઠેકાણું નામની દુકાન ચલાવી વ્યક્તિ પોતાનું ગુજરાત ચલાવતા હતા ત્યારે ગઢડા શહેરમાં ભવ્યાતી ભવ્ય મેળો યોજાયો હતો મેળા દરમિયાન વ્યક્તિ પોતાની દુકાન પાસેની જગ્યા પાર્કિંગ માટે આપી હતી ત્યારે ગઢડા પોલીસ સ્ટેશનના પીઆઈ પલાસ તેમની પાસે આવી અને તારે પૈસા લેવાના નથી અમારે પૈસા ઉઘરાવવાના છે તેવું કહી તેમને ખોટા ગુનામાં ફસાવવા,ખોટા આરોપો મૂકી તેમની દુકાન બંધ કરાવી હતી ત્યારે જીગરભાઈ રેણુકા દ્વારા બોટાદ એસપી કચેરી ખાતે લેખિતમાં રજૂઆત કર