ગાયને 'રાષ્ટ્રમાતા'નો દરજ્જો આપવાની માંગે વેગ પકડ્યો છે કચ્છના ભુજમાં એકલધામના મહંત દેવનાથ બાપુ છેલ્લા આઠ દિવસથી આ મુદ્દે અનશન કરી રહ્યા છે કલેક્ટર કચેરીની સામે દેવનાથ બાપુ સહિત અનેક ગૌભક્તો ગાયને રાષ્ટ્રમાતાનો દરજ્જો મળે તે માટે અનશન કરી રહ્યા છે મહારાષ્ટ્રની જેમ ગુજરાતમાં પણ ગાયને આ સન્માન મળે તેવી તેમની મુખ્ય માંગ છે બાપુના સમર્થનમાં મોટી સંખ્યામાં ગૌભક્તો અહીં ઉમટી રહ્યા છે દેવનાથબાપુ એ વિગ્ટનપી