વંથલી શહેર ખાતેથી વરસાદને લઈ આગાહીકાર રમણીક વામજાએ મોટી આગાહી કરી છે.આગામી તા. 14 થી 18 માં સૌરાષ્ટ્રમાં વરસાદ પડવાની શક્યતા વ્યક્ત કરી છે.2થી 5 ઈંચ ગાજવીજ સાથે વરસાદની સંભાવના વ્યક્ત કરી છે.બાદ તા. 20 થી 25 દરમ્યાન પણ થશે સૌરાષ્ટ્રમાં વરસાદ,નવરાત્રિના અંતિમ દિવસોમાં પણ વરસાદી માહોલની શક્યતા ચંદ્ર ફરતે બે કુંડાળા થતાં વરસાદની શક્યતા વ્યક્ત કરી છે.