ધારી વીપીજી ગર્લ્સ હાઇસ્કૂલની સામે આવેલ યોગી ચેમ્બર આવેલી ત્રણ દુકાનમા તસ્કરો ટ્રાટકીયા હતા નિલેશ બુક સ્ટોર નામની સ્ટેશનરીની દુકાનમાં શટર ઊંચકાવીને દુકાનમાં રાખેલી રોકડ રકમ 25.000 ની ચોરી કરી હતી તેની બાજુમાં આવેલ શ્યામ એગ્રોમાં પણ દુકાનમાં રાખેલી 5000 રકમ ની ચોરી થઈ હતી.સાથે બાજુમાં આવેલી દુકાનમાં પણ તસ્કરો દ્વારા હાથ ફેરો કરવામાં આવ્યો હતો,એકી સાથે ત્રણ દુકાનમાં ચોરી થતાં ચોરીનો બનાવ શહેરમાં ચર્ચાનો વિષય બન્યો,ઘટનાની જાણ થતાપોલીસદ્વારાતપાસ શરૂ.