Download Now Banner

This browser does not support the video element.

વિસનગર: શહેરમાં જૂના-નવા સીમાંકનનો વિવાદ: આંગણવાડીની ભરતીના ફોર્મ ભરવામાં અરજદારો અટવાયા

Visnagar, Mahesana | Aug 25, 2025
આંગણવાડીમાં કાર્યકર સહિતની ભરતીની જાહેરાતના ફોર્મ ભરવા માટે રહેઠાણનો પુરાવાનો દાખલો કઢાવવા ગયેલ અરજદારોને વેરા પાવતીમાં જુના સીમાંકનનો વોર્ડ નંબર હોવાથી તેમના ફોર્મ સ્વીકારવામાં ન આવતાં વિવાદ સર્જાયો હતો જેમાં મહિલા નગરસેવિકાના પતિ સહિતનાની રજૂઆત બાદ પાલિકા દ્વારા ફોર્મ સાથે જુના અને નવા સીમાંકનના વોર્ડ એક જ હોવાનું પ્રમાણપત્ર આપતાં ફોર્મ જમા કરી શકાયા હતા.
Read More News
T & CPrivacy PolicyContact Us