ગાંધીધામ મહાનગરપાલિકા અને દીનદયાળ પોર્ટ અથોરીટી, કંડલા દ્વારા તા.૦૨/૧૦/૨૦૨૫ થી તા.૨૦/૧૦/૨૦૨૫ (દશેરા થી દિવાળી) સુધી સ્વદેશી મેળા નું આયોજન કરવામાં આવેલ હતું પરંતુ મોસમ વિભાગ તરફથી મળેલ જાણકારી અનુસાર વરસાદની આગાહીને લઇ સ્વદેશી મેળો હાલ પુરતું મોફૂક રાખવામાં આવ્યું છે. સ્વદેશી મેળાની તારીખ નવેસરથી જાહેર કરવામાં આવશે. તેવું મનપા દ્વારા જણાવવામાં આવ્યું છે.