Install App
rehan2051
This browser does not support the video element.
છોટાઉદેપુર: ધારાસભ્ય નગરપાલિકા ખાતે ચૂંટાયેલા સભ્યોને ચીફ ઓફિસર સાથે રીવ્યુ મીટીંગ યોજી, વિકાસના વિવિધ મુદ્દાઓ પર ચર્ચા કરી.
Chhota Udaipur, Chhota Udepur | Aug 22, 2025
છોટાઉદેપુર નગરપાલિકા ખાતે છોટાઉદેપુર વિધાનસભાના ધારાસભ્ય રાજેન્દ્રસિંહ રાઠવા એ નગરપાલિકાના ચૂંટાયેલા સભ્યો સાથે રીવ્યુ મિટીંગ યોજી હતી. ધારાસભ્ય રાજેન્દ્રસિંહ રાઠવા એ મીટીંગ લઈને નગરપાલિકાના વિકાસના વિવિધ પ્રશ્નોની ચર્ચા વિચારણા પણ કરી હતી.
Share
Read More News
T & C
Privacy Policy
Contact Us
Your browser does not support JavaScript!