Download Now Banner

This browser does not support the video element.

મેંદરડા: સાસણ ગીરના સનસેટ પોઈન્ટની દયનીય સ્થિતિ, માવજતનો અભાવ

Mendarda, Junagadh | Sep 9, 2025
સાસણ ગીરના પ્રખ્યાત સનસેટ પોઈન્ટ, જે કરોડો રૂપિયાના ખર્ચે પર્યટકો માટે બનાવાયો હતો,તે હવે માવજતના અભાવે બરબાદીના ભણી ગતિ કરી રહ્યો છે. આ સ્થળ પર રેસ્ટ રૂમ અને ફૂડ શોપ જેવી સુવિધાઓ બંધ પડી છે અને ધૂળથી ઢંકાઈ ગઈ છે.આસપાસ વેરવિખેર કચરો, ઉગી નીકળેલું ઘાસ અને અનિયંત્રિત વનસ્પતિએ આ સ્થળની સુંદરતાને નબળી પાડી છે પર્યટકોમાં નિરાશા વ્યાપી રહી છે,જેઓ આ પ્રાકૃતિક સૌંદર્યનો આનંદ માણવા આવે છે
Read More News
T & CPrivacy PolicyContact Us