Download Now Banner

This browser does not support the video element.

કપરાડા: મોટાપોંઢા ખાતે લોકરક્ષક દ્વારા ગણેશજીની આરતી કરવામાં આવી

Kaprada, Valsad | Aug 31, 2025
મોટાપોંઢા ખાતે માં અંબેના ના મંદિરમાં દર વર્ષે જય અંબે યુવક મંડળ દ્વારા ગણેશ મહોત્સવની ઉજવણી ખૂબ રંગે ચંગે થતી હોય છે. દર વર્ષના જેમ આ વર્ષે પણ મંડળ ના સભ્યો દ્વારા ગણેશ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે
Read More News
T & CPrivacy PolicyContact Us