ભાણવડ ખરાવાડ ખાતે ખેડૂતોને ફાર્મર રજીસ્ટ્રેશન અંગે જાગૃત કરવા માટે માર્ગદર્શન નાઈટ કેમ્પ યોજાયો આ કેમ્પમાં રાતે નવ વાગે ખેડૂત અગ્રણી વિરેનભાઈ નકુમ તથા ઇ.ચા. વિસ્તરણ અધિકારી અને ગ્રામસેવક ઉપસ્થિત રહ્યા આ પ્રસંગે ખેડૂતોને ફાર્મર રજીસ્ટ્રેશન પ્રક્રિયા, જરૂરી દસ્તાવેજો અને સરકારની વિવિધ યોજનાઓ અંગે વિગતવાર માર્ગદર્શન આપેલ ખેડૂતોને પોતાનું રજીસ્ટ્રેશન સમયસર કરાવવા અનુરોધ કરેલ મોટા પ્રમાણમાં ખેડૂતો હાજર રહીને પ્રશ્નોતરી કરી અને માહિતી મેળવી.