વંથલી શહેરમાં કોંગ્રેસના કાર્યકરોએ કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે નું સ્વાગત સન્માન કર્યું હતું.ભવનાથ તળેટી ખાતે ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના પ્રશિક્ષણ વર્ગના કાર્યકમમાં હાજરી આપવા રાષ્ટ્રીય કોંગ્રેસ અધ્યક્ષ વંથલી ખાતેથી નિકળ્યા હતા.તે દરમિયાન કોંગ્રેસના કાર્યકર દ્વારા વામન ભગવાનનો ફોટો સુપ્રત કરાયો હતો.