છોટાઉદેપુર પોલીસે રૂનવાડ ગામ પાસેથી ઈકો ગાડીમાં લઇ જવાતો થેલાઓમાં ભારતીય બનાવટનો વિદેશી દારૂ કુલ બોટલ નંગ.૨૪૦ ની કિ.રૂ.૩૮,૪૦૦/- વિદેશી દારૂ તથા તથા પ્રોહી મુદ્દામાલની હેરાફેરીમાં વપરાયેલ ઇકો ગાડી જેની કિં.રૂ.૫,૦૦,૦૦૦/- તથા મોબાઈલ નંગ ૦૧ ની કિ.રૂ.૫,૦૦૦/- મળી કુલ કિં.રૂ.૫,૪૩,૪૦૦/- ના મુદામાલ સાથે રાહુલકુમાર શંકરભાઈ પરમારને ઝડપી પાડી વધુ તપાસ હાથ ઘરેલ છે.