ગણેશ ઉત્સવ ચાલી રહ્યો છે ત્યારે સેવાકીય પ્રવૃત્તિઓ પણ ચાલી રહી છે ત્યારે નવસારીની વાત કરવામાં આવે તો નવાગામ બાળ ગણેશ મંડળ ખાતે રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું મોટી સંખ્યામાં તમામ નગરજનો અને ફક્ત એ રક્તદાન કરીને સાચા અર્થમાં ગણેશ ઉત્સવની ઉજવણી કરી હતી ત્યારે આ પ્રસંગે જિલ્લાના અધ્યક્ષ ભુરાભાઈ શાહ ધારાસભ્ય રાકેશ દેસાઈ ઉપસ્થિત રહ્યા.