આજે તારીખ 21/08/2025 ગુરુવારના રોજ બપોરે 2 કલાકે સામાજિક આગેવાન મુકેશભાઈ ડાંગી દ્વારા માહિતી આપવામાં આવી. જેમાં ઝાલોદ તાલુકા ના પ્રથમપુર ધોળીદાંતી તળાવ માંથી મૃત હાલત અજાણ્યા વ્યક્તિનો મૃતદેહ મળી આવ્યો. મૃતદેહ ડી-કમ્પોઝ થવાની હાલતમાં થઈ ગયો હોવાથી એની ઓળખ કરવી મુશ્કેલ બન્યું.બનાવ અંગે વધુ તપાસ હાથ ધરાઈ.