ચોમાસાની ઋતુમાં સાપ ડંખ મારવાની ઘટનાઓ સામે આવી હતી ત્યારે બોરવાની ખાતે ઘટના બની હતી બાળકને ડંખ મારતા તેઓને તાત્કાલિક 108 ની મદદથી દાહોદના સિવિલ હોસ્પિટલ ખાતે સારવાર માટે લઈ જવામાં આવ્યા હતા અને તેઓની સારવાર કરવામાં આવી હતી ઘટનાને લઈને પરિવારના લોકોને ચિંતા જોવા મળી હતી