ડાંગ જિલ્લા પોલીસ વડા નો આજરોજ પોલીસ તાલીમ ભવન ખાતે વિદાય સમારંભનું આયોજન કરવામાં આવ્યું હતું ડાંગ જિલ્લા ડીવાયએસપી શ્રી સરવૈયા સાહેબ અને નલવાયા ડીવાયએસપી અને પીઆઇ અને પીએસઆઇ ના સ્ટાફ સહિત સૌ કોઈ ઉપસ્થિત રહ્યા હતા અને ડાંગ જિલ્લાના મીડિયા કર્મીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા