Download Now Banner

This browser does not support the video element.

કતારગામ: રાંદેર વિસ્તારમાંથી એસઓજી પોલીસે ડુબલીકેટ વિઝા બનાવવા ના મામલો જ્યાં આરોપીના રિમાન્ડ દરમિયાન વધુ છ ડુબલીકેટ વિઝા સ્ટીકર.

Katargam, Surat | Sep 5, 2025
ગઈ તારીખ 2 9 2025 દરરોજ રાંદેર વિસ્તારમાંથી એસઓજી પોલીસે બાતમીના આધારે ડુબલીકેટ વિઝા કાર્ડ કેસમાં આરોપીના પાંચ દિવસના રિમાન્ડ મેળવ્યા હતા જ્યાં રિમાન્ડ દરમિયાન આરોપીની પૂછપરછમાં વધુ છ જેટલા આરોપીએ ડુબલીકેટ વિઝા બનાવવા હોવાનું કબુલાત કરી છે જોકે હાલ તો આ બાબતે એસઓજી પોલીસે આરોપી વિરુદ્ધ વધુ કાર્યવાહી હાથ.
Read More News
T & CPrivacy PolicyContact Us