રાધનપુર શહેરમાં આવેલ વડપાસર તળાવના પાણીનો નિકાલ નહિ થતા સ્થાનિક રહીશોને ઘરોમાં પાણી ની સમસ્યા ને કારણે લોકોને herangri વેઠવાનો વારો આવ્યો હતો દેવીપૂજક સમાજ દ્વારા નાયબ કલેકટર કચેરી ખાતે આવેદનપત્ર આપી પાણીનો નિકાલ કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી હતી.