મંગળવારના 8:00 વાગ્યા દરમિયાન બનેલી ઘટના મુજબ વલસાડના લીલાપર ચોકડી નજીક લિફ્ટના ખાંચામાં એક ઈસમ લીફ્ટ ખુલ્લી હોવાનું જણાય આવતા તે બહાર નીકળતી વેળાએ ખાંચામાં ફસાયો હતો.અને ખાચામાં ફટકાતા તે ગંભીર રીતે ઇજાગ્રસ્ત બનતા તેને સારવાર હેઠળ વલસાડની સિવિલ હોસ્પિટલમાં ખસેડાયો છે.