This browser does not support the video element.
મહુવા: ભાવનગર શહેરના અલગ-અલગ પોલીસ સ્ટેશન વિસ્તાર માંથી અલગ-અલગ બ્રાન્ડની I.M.F.L દારૂની બોટલ નંગ-૮૧, બિયર ટીન નંગ-૧૨, દેશી દા
Mahuva, Bhavnagar | Aug 27, 2025
ભાવનગર શહેરના અલગ-અલગ પોલીસ સ્ટેશન વિસ્તાર માંથી અલગ-અલગ બ્રાન્ડની I.M.F.L દારૂની બોટલ નંગ-૮૧, બિયર ટીન નંગ-૧૨, દેશી દારુ લી.૮૮ તથા સડેલો ગોળ ડબ્બા નંગ-૧૨ મળી કુલ કિ.રૂ.૫૯,૬૧૨/- નો મુદ્દામાલ ઝડપી પાડતી ભાવનગર, લોકલ ક્રાઇમ બ્રાન્ચ પોલીસ મહાનિરીક્ષક શ્રી ગૌતમ પરમાર સાહેબ,ભાવનગર રેન્જ,ભાવનગર તથા પોલીસ અધિક્ષક નિતેશ પાંડેય સાહેબે ભાવનગર, લોકલ ક્રાઇમ બ્રાન્ચન