Install App
miteshpress1982
This browser does not support the video element.
તાલાળા: તાલાલા યુવકને હનીટ્રેપમા ફસાવી 10લાખની ખંડણી માંગતા તાલાલા પોલીસે 3 યુવકો અને 1યુવતી પર ફરીયાદ દાખલ કરી વધુ તપાસ હાથ ધરી
Talala, Gir Somnath | Sep 14, 2025
ગીરસોમનાથ જીલ્લાના તાલાલામા યુવકને હનીટ્રેપમા ફસાવી માર મારી અને તેની પાસેથી 10 લાખ ની ખંડણી માંગતા ગુન્હો નોંધાયો છે તાલાલા પોલીસે ગત રાત્રીના 3 યુવકો અને 1 યુવતી પર અપહરણ, લૂટ, ખંડણી, પૂર્વ આયોજિત કાવતરા સહીતનક કલમો લગાવી વધુ તપાસ હાથ ધરી છે .
Share
Read More News
T & C
Privacy Policy
Contact Us
Your browser does not support JavaScript!