એક સપ્ટેમ્બર થી દેશ સહિત રાજ્યમાં મારી શાળા મારુ સ્વાભિમાન સંકલ્પ કાર્યક્રમ યોજાશે, આ કાર્યક્રમ ને લઈને અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસઘના આગેવાન પરેશ પટેલ દ્વારા માહિતી આપવામાં આવી હતી. ગુજરાતની 500 શાળાઓમાં આ કાર્યક્રમ યોજાશે. શાળાના આચાર્ય, અધિકારીઓ, વાલીઓ મારી શાળા મારુ સ્વાભિમાનનું સંકલ્પ લેશે.