This browser does not support the video element.
જામજોધપુર: જામજોધપુરના શેઠવડાળા ગામમાં જુગાર રમતા શખ્સો ઝડપાયા
Jamjodhpur, Jamnagar | Aug 22, 2025
જામનગર જિલ્લાના જામજોધપુર તાલુકાના શેઠ વડાળા ગામમાં પોલીસ દ્વારા જુગાર રમતા છ શખ્સોને ઝડપી પાડવામાં આવ્યા પોલીસ દ્વારા મળેલી ખાનગીરાહે હકીકતના આધારે પોલીસે જુગાર રમતા છ શખ્સો ઝડપી પાડ્યા શેઠ વડાળામાં જમાઈપરા સોસાયટી વિસ્તારમાં શેરીમાં ખુલ્લા પટમાં જાહેરમાં જુગાર રમતા છ શખ્સોને પોલીસે 10, 270ની રોકડ રકમ સાથે ઝડપી પાડ્યા