ભરૂચ જિલ્લાના જંબુસર તાલુકાના નહાર ગામમાં ગણપતિ બાપા ના સાત દિવસના આતિથ્ય માણીયા બાદ આજ સમગ્ર મકવાણા પરિવાર દ્વારામહાપ્રસાદ જમણવારનું પણ કરવામાં આવ્યો ખૂબ ભાવ અને ઉમંગ શ્રદ્ધાપૂર્વક ગણપતિ બાપાને વિસર્જન યાત્રા નહાર ગામની મુખ્ય શેરીમાં ફરી પવિત્ર મહીસાગર નદીમાં અશ્રુભીની આંખે વિસર્જન કરવામાં આવ્યું હતું