ધારાસભ્ય સંજયભાઈ કોરડીયા દ્વારા ગણેશ ઉત્સવને લઈ ઝાંસીની રાણીના સર્કલ પાસે ગિરનારી ગણેશની સ્થાપના કરવામાં આવી જેમાં અનેકવિધ સેવા કે કાર્યો કરવામાં આવે છે દરરોજ સાંજે 7:00 થી રાત્રિના 11 વાગ્યા સુધી રક્તદાન કેમ્પનું આયોજન કરાય છે ત્રણ દિવસમાં 100 થી વધુ રક્તની બોટલ એકત્રિત કરવામાં આવી સિવિલ હોસ્પિટલના સહકારથી રક્તદાન કેમ્પ યોજવામાં આવે છે જેમાં ગણેશ વિના દર્શન કરવા આવતા ભક્તો દ્વારા રક્તનું દાન કરાય છે