ગઢડા શહેર યુવા મોરચા દ્વારા બિહારમાં જાહેર મંચ પરથી કોંગ્રેસ દ્વારા માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીજીના સ્વર્ગીય માતૃશ્રી પર અભદ્ર અને અશોભનીય ટિપ્પણી આપી કોંગ્રેસે પોતાનું વિકૃત અને હલકુંમાનસિકતા છતું કર્યું છે,જેના વિરોધમાં રાહુલ ગાંધીના પૂતળા દહન સાથે વિરુદ્ધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું જેમાં ગઢડા શહેર ભાજપ મહામંત્રી અશોકભાઈ ડેરવાળિયા શહેર ભાજપ મહામંત્રી વિજયભાઈ શેફાતરા, શહેર ભાજપ ઉપપ્રમુખ મયુરભાઈ જોશી સહીત ઉપસ્થિત રહ્યા