રાજકોટ કામ અર્થે આવેલા બાઈક ચાલક દેવકી ગાલોલના યુવા વેપારીનું ગોંડલ પાસે ટ્રકની ઠોકરે મોત કિચનવેરનો ઓનલાઈન વેપાર કરતો પ્રિન્સ સતાસીયા (ઉ.વ ૨૨) રાજકોટ આવ્યા બાદ પરત જતો હતો અને કાળમુખા ટ્રકે ટક્કર મારી દિધી: એકના એક પુત્રના મોતથી પરિવારમાં અરેરાટી: ટ્રક ચાલક સામે ગુનો નોંધી પોલીસે વધુ તપાસ શરૂ કરી રાજકોટ કામ અર્થે આવેલા બાઇક ચાલક જેતપુરના દેવકી ગાલોલના યુવા વેપારીનું ગોંડલ પાસે ટ્રકની ઠોકરે મોત થયું છે. ગોંડલમાં સુરેશ્વર ફાટક પાસે ટ્રકે બાઈકને હ