જૂનાગઢ જિલ્લામાં ભારે વરસાદ વરસવાને લઈ કેશોદ પંથકમાં ભારે નુકસાન થયું છે ત્યારે ખેડૂતોને મોટેપાયે નુકસાન થવાને લઈને રાતે પાણીએ રોવાનો વારો આવ્યો છે ત્યારે પૂરગ્રસ્ત વિસ્તારોની મુલાકાતે દેવાભાઈ માલમ આવ્યા હતા અને જુદા જુદા વિસ્તારોમાં આજે ધારાસભ્ય દેવાભાઈ માલમ દ્વારા મુલાકાત કરવામાં આવી હતી સાથે અધિકારીઓ પણ જોડાયા હતા અને થયેલ નુકસાની નો તાત મેળવ્યો હતો