વિસનગર શહેરમાં આવેલ ધારાસભ્ય કાર્યાલય ખાતે વિસનગરના ધારાસભ્ય અને ગુજરાત રાજ્યન આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલે વિવિધ વિકાસના કામો ને લઈ અધિકારીઓ સાથે બેઠક કરી હતી. જેમાં નાગરિકોને કોઈ તકલીફ ન પડે તે માટે કામગીરી પૂર્ણ કરવામાં આવે તેવા સૂચનો કર્યા હતા. નાગરિકોના પ્રશ્નો પણ સાંભળ્યા હતા.