જસદણ તાલુકાના ખાંડ હડમતીયા થી શિવરાજપુર રોડ પર એક ટ્રક અચાનક પલટી ગયો હતો… ઘટનાસ્થળે ટ્રાફિક જામ જેવી સ્થિતિ સર્જાઈ, પરંતુ સદનસીબે આ અકસ્માતમાં કોઈ જાનહાની થઈ નથી… પ્રાથમિક માહિતી મુજબ, ટ્રક ડ્રાઈવરે કાબુ ગુમાવી બેસતાં માર્ગ પરથી પલટી ગયો હતો… ડ્રાઈવર અને ક્લીનર સાવચેતીપૂર્વક બહાર નીકળતા મોટી જાનહાની ટળી… હાલ પોલીસ ઘટના સ્થળે પહોંચી તપાસ હાથ ધર્યા છે… અને ક્રેનની મદદથી ટ્રકને હટાવવાની કામગીરી શરૂ કરવામાં આવી છે…”