This browser does not support the video element.
દિવાળી પહેલા લેબગ્રોન ડાયમંડ અગ્રણીઓ દ્વારા અંબા નગર ખાતે સીઆર પાટીલ સાથે બેઠક કરી
Majura, Surat | Oct 3, 2025
દિવાળી પહેલા સુરતના ડાયમંડ ઉદ્યોગ અગ્રણીઓની કેન્દ્રીય મંત્રી સાથે બેઠક,સુરતમાં લેબગ્રોન ડાયમંડ એસોસિએશન દ્વારા કેન્દ્રીય મંત્રી સી.આર. પાટીલ સાથે બેઠક કરી,લેબગ્રોન ઇન્ડસ્ટ્રીના ઉદ્યોગ અગ્રણીઓએ કેન્દ્રીય મંત્રી સાથે બેઠક યોજી,બેઠકમાં લેબગ્રોન ઉદ્યોગ બાબતે ચર્ચાઓ કરવામાં આવી,હાલ નેચરલ ડાયમંડની તુલનામાં લેબગ્રોન ડાયમંડની ડિમાન્ડ સતત વધી રહી છે