This browser does not support the video element.
અમદાવાદ શહેર: સેવન્થ ડે સ્કૂલમાં વિદ્યાર્થીની હત્યા મુદ્દે સ્કૂલમાં તપાસ મુદ્દે DEOએ બનાવી કમિટી
Ahmadabad City, Ahmedabad | Sep 1, 2025
આજે સોમવારે બપોરે 12 વાગ્યાની આસપાસ DEO કચેરી ખાતેથી DEO રોહીત ચૌધરીએ માહિતી આપતા જણાવ્યુ હતુ કે 5 સભ્યોની કમિટીમાં તમામ ફરિયાદની તપાસ થશે.સ્કૂલના જરૂરી દસ્તાવેજોની તપાસ કરશે કમિટી.કમિટીના CA સ્કૂલના ઓડિટનો બનાવશે રિપોર્ટ.સ્કૂલમાં લેવાતા ડોનેશનની ફરિયાદ મુદ્દે થશે તપાસ.સ્કૂલના CCTVની પણ તપાસ કરશે કમિટી.10 દિવસમાં રિપોર્ટ શિક્ષણ વિભાગને સોંપશે.