રામાપ્રસાદીથી નાનાવાંટના કાચા રસ્તે ખીલખીલાટ વાન ફસાઈ છે. રામા પ્રસાદી ગામે પ્રસુતાં માતા બાળકને મૂકીને પરત આવતી ખીલખીલાટ વાન ફસાતા ગ્રામજનો ટ્રેકટરની મદદથી વાનને બહાર કાઢી હતી. બે દિવસ પેહલા સગર્ભાને ગ્રામજનો ઝોલીમાં નાખી દવાખાને પોહચાડી હતી તેને ખીલખીલાટ વાન મુકવા આવ્યા બાદ ઘટના બની હતી.સદ નસીબે માતા બાળક ઘરે પોહચી ગયા બાદ વાન ફસાઈ હતી.