This browser does not support the video element.
ધોળકા: ધોળકા નગરપાલિકા ખાતે લોક કલ્યાણ મેળો યોજાયો, લાભાર્થીઓને ચેકો અર્પણ કરાયા
Dholka, Ahmedabad | Sep 29, 2025
આજરોજ તા. 29/09/2025, સોમવારે બપોરે 12 વાગે ધોળકા નગરપાલિકા ખાતે શહેરી વિકાસ વર્ષ =- 2025હેઠળ યોજાયેલ પીએમ સ્ટ્રીટ વેન્ડર્સ આત્મનિર્ભર નિધિ ( PM સ્વનિધિ 2.0 ) કાર્યક્રમ ( લોક કલ્યાણ મેળા ) માં ધોળકાના ધારાસભ્ય કિરીટસિંહ ડાભીએ ખાસ હાજર રહી લાભાર્થીઓને ચેકો અર્પણ કરી જરૂરી માર્ગદર્શન આપ્યું હતું. ધોળકા નગરપાલિકા પ્રમુખ અશોકભાઈ મકવાણા, ચીફ ઓફિસર પ્રાર્થનાબહેન રાઠોડ સહિતના મહાનુભાવો હાજર રહ્યા હતા.