ગોંડલના ભગવતપરા મેઈન રોડથી વેરી દરવાજે જતા બેઠલા પુલ પર મારામારીનો જાગૃત નાગરીક દ્વારા વીડિયો વાયરલ... ગોંડલમાં જાણે કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ કથરી હોય તેવી રીતે અને ખર્ચાઓ અને મુદ્દાઓ સામે આવી રહ્યા છે જાણે આવારા તત્વોને કાયદાની એસી તેસી કરવામાં જ રસ હોય તેવા દ્રશ્ય સામે આવ્યા છે જેમાં ગોંડલના ભગત પરા મેઇન રોડ પર વેરી દરવાજા તરફ નદી પરના પુલ પર આવારા તત્વો દ્વારા મારામારી થતી હોવાનો વિડિયો કોઈ જાગૃત નાગરિકે કેમેરામાં કેદ કરી લેતા હાલ આ વિડિય