Download Now Banner

This browser does not support the video element.

સુબીર: ડાંગ જિલ્લાને ડાંજિલ્લાના રાજ્ય ધોરી માર્ગ ઉપર રોડ સેફ્ટીની વિવિધ કામગીરી માટે રાજ્ય સરકારે રૂપિયા ૧૧૬૭.૪૦ લાખની મંજુરી

Subir, The Dangs | Aug 30, 2025
ડાંગ જિલ્લામા રોડ સેફ્ટી માટે એડવાન્સ ટેક્નોલોજીકલ સોલ્યુશનના ઉપયોગ માટે જિલ્લાના ચાર મુખ્ય માર્ગને મંજુરી આપવામા આવી છે જેમા (૧)આહવા-ચીંચલી-બાબુલધાટ રોડ, (રૂપિયા ૨૪૭.૪૨ લાખ) (૨) આહવા- નવાપુર રોડ, (રૂપિયા ૩૨૭.૨૨ લાખ)  (૩) વઘઇ-શામગહાન રોડ, (રૂપિયા ૪૧૭.૨૨ લાખ), અને (૪) પીંપરી–કાલીબેલ-ભેંસકાત્રી રોડ, (રૂપિયા ૧૭૫.૫૪ લાખ) નો સમાવેશ થાય છે. વિજયભાઇ પટેલે ડાંગ સહિત તમામ મુસાફર જનતા વતી રાજ્ય સરકારનો આભાર વ્યક્ત કરવામા આવ્યો છે.
Read More News
T & CPrivacy PolicyContact Us