Download Now Banner

This browser does not support the video element.

તળાજા: પીથલપુર ગામે મારામારી સર્જાતા મહિલાને સારવાર અર્થે તળાજા ની સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા

Talaja, Bhavnagar | Aug 28, 2025
પીથલપુર ગામે કોઈ કારણોસર મારામારી હતી આજ રોજ તારીખ 28 8 2015 સાડા આઠ કલાકે ભાવનગર જિલ્લાના તળાજા તાલુકાના પીથલપુર ગામે કોઈ કારણોસર મારામારી સર્જાતા ઇજાગ્રસ્ત મહિલાને સરકારી હોસ્પિટલમાં સારવાર તે ખસેડવામાં આવ્યા હતા
Read More News
T & CPrivacy PolicyContact Us