જિલ્લા ભાજપ પ્રમુખ શ્રી ભુરાભાઈ શાહ અને કાર્યકર્તાઓ સાથે ધારાસભ્ય નરેશ પટેલના મતવિસ્તારના વિવિધ ગણેશ પંડાલોમાં વિઘ્નહર્તા ગણપતિ બાપ્પાના દર્શન કરી પૂજા અર્ચના કરી. બાપ્પાના ચરણોમાં પ્રાર્થના કરું છું કે સહુના જીવનમાં આનંદ, સમૃદ્ધિ અને સુખ-શાંતિનો વરસાવો થાય.આ પવિત્ર પ્રસંગે શ્રદ્ધાભાવથી આયોજન કરનાર તમામ આયોજક મિત્રો અને કાર્યકરોને હાર્દિક અભિનંદન તેમજ શુભકામનાઓ.