ભરૂચના માતરિયા તળાવ ખાતે ચાલવા અને કસરત કરવા આવતા સભ્યો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા અને અમદાવાદમાં બેનલી પ્લેન ક્રેશની દુર્ઘટનામાં મૃતકોને બે મીનીટ નું મૌન પાડી અને ભાવભરી શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી. અને મૃતકોના પરિવારજનોને પ્રભુ ધૈર્ય અને શક્તિ આપે તેવી પ્રાર્થના કરવામાં આવી હતી.