શુક્રવારના 8:30 વાગ્યા દરમિયાન લાવવામાં આવેલા ઇજાગ્રસ્ત ની વિગત મુજબ વલસાડના વાઘલધરા નેશનલ હાઇવે નંબર 48 ઉપર 31 વર્ષીય મોટરસાયકલ સવારે યુવક પસાર થઈ રહ્યો હતો.જે દરમિયાન મોટરસાયકલ સ્લીપ થઈ જતા તેને માથાના ભાગે ગંભીરિજાઓ પહોંચી હતી. જેને 108 મારફતે વલસાડની સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો.