ધ્રાંગધ્રા ડિવિઝન પોલીસના અધિકારીઓ દ્વારા નગરપાલિકા ટાઉનહોલ ખાતે ભારત સરકારના નવા ત્રણ કાયદાની અમલવારી થઈ ગઈ છે ત્યારે આ કાયદાની તાલીમનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં સીટી પીઆઇ એમ. યુ. મશી તથા બજાણા પીઆઇ એમ. બી. બાંભા,દશાળા વાય. જી. ઉપાધ્યાય દ્વારા નવા ત્રણ કાયદા( BNS,BSA,BNSS) થી પોલીસ અધિકારીઓને અને કર્મચારીઓને માહિતી આપવામાં આવી હતી.