જસદણ વિંછીયા-બાખલવડ રોડની આરસીસી કામગીરી સામે રહીશોની નારાજગી વિંછીયા રોડ થી બાખલવડ રોડ ને જોડતો રોડ આરસીસી બનાવવાની કામગીરી ચાલુ છે. ત્યાંના રહીશો રોડ બનાવવાની કામગીરીથી નારાજ થઈને નગરપાલિકા એન્જિનિયર ને ઘટના સ્થળે બોલાવી રોડની બનાવવાની કામગીરી નારાજગી વ્યક્ત કરેલ, એન્જિનિયર રોડને યોગ્ય રીતે બનાવવાની ખાતરી આપેલ સ્થાનિક રહીશો એને જણાવેલ કે આ રોડની પ્રોસેસમાં કોઈપણ પ્રકારનું લેવલ મશીન મારેલ નથી તથા જે પણ પ્રમાણે તેનું ખોદકામ કરવાનું હોય જીસીબી