Download Now Banner

This browser does not support the video element.

મોરબી: મોરબીના માધાપરમાં ઈલેક્ટ્રીક શોક લાગતા આધેડનું મોત

Morvi, Morbi | Aug 25, 2025
મોરબી શહેરમાં આવેલ માધાપર શેરી નં -૧૭ માં કપીલા હનુમાન નજીક ફળીયામાં લગાવેલ ઈલેક્ટ્રીક બોર્ડને અડી જતાં ઈલેક્ટ્રીક શોક લાગતા આધેડનું મોત નિપજ્યું હતું.
Read More News
T & CPrivacy PolicyContact Us