નવસારી જિલ્લામાં આતંક મચાવનાર ચીકલીગર ગેંગ આરોપીઓને નવસારી એલસીબી પોલીસે ઝડપી પાડ્યા છે ત્યારે હવે આ ઘટના ઘટ્યા હોવાના સીસીટીવી વિડીયો સમાવ્યા છે જેમાં આરોપીઓ ગાડીમાં જઈ રહ્યા હોય તેવા નજરે ચડી રહ્યા છે. પોલીસે વિવિધ ગુનાઓ ઉકેલી કાઢ્યા છે અને આ ટેકનિકલ સર્વેન્સ અને સીસીટીવી ની મદદ લીધી હતી.