હળવદ શહેરના વોર્ડ નંબર સાતમાં આવેલ પ્રધાનમંત્રી આવાસ યોજનામાં રહેતા પરિવારનું જીવન લાંબા સમયથી નર્કાગાર બની ગયું છે, જેમાં આવાસ યોજનામાં સતત ભૂગર્ભ ગટર ઉભરાવાના કારણે સમગ્ર આવાસ યોજનામાં ગટરના ગંદા પાણીના તલાવડા ભરાયા હોય, જે નર્કાગારની સ્થિતિમાં જીવન જીવવા માટે લોકો મજબૂર બન્યા છે. આ બાબતે અનેક વખત રજૂઆતો કરવા છતાં પણ જવાબદાર તંત્ર દ્વારા આજ સુધી તેમના પ્રશ્નનો નિરાકરણ લાવવા માટે તસ્દી લેવામાં આવી નથી...