મંગળવારના 3:30કલાકે આપેલી વિગત મુજબ આજરોજ કોંગ્રેસ સમિતિ દ્વારા નાનાપોન્ડા ઉદવાડા પરિયા રોડ ઉપર પડેલા ખાડાઓમાં ઊતરી ખાડી વગાડી વિરોધ નોંધાયો હતો. આ અનોખા વિરોધ પ્રદર્શન દ્વારા તેમનો ઉદ્દેશ્ય જવાબદાર અધિકારીઓનું ધ્યાન ખેંચવાનો હતો જે બાબતે કોંગ્રેસ સમિતિના તાલુકા કાર્યકારી પ્રમુખ અને કાર્યકર્તા બહેને વિગત આપી હતી.